શું તમે જાણો છો કે આજકાલ બધું ઓનલાઈન થઇ ગયું છે.
ઉઠવાથી લઈને સુવા સુધી.
તો ચાલો આજે વાત કરીએ બેંક ની …
આજકાલ Whatsapp એ જીવવાનો આધાર થઇ ગયો છે એમ લાગી રહ્યું છે . કેમ કે બેંક ના કામકાજ પાન હવે Whatsapp થવા લાગ્યા છે.
એક અગત્ય ની માહિતી કે મેસેજ , જે મોબાઈલ નંબર બેંક માં Registrar કે લીંક હોય એ જ વ્હાત્સપ્પ માંથી મેસેજ કરશો તો જ reply અને માહિતી મળશે.
જેથી તમે તમારી ઓફીસ કે ઘરે થી ગમે ત્યારે જોઈ શકો છો અને લાઈન માં ઉભા રેવાની ઝંઝટમાંથી મુક્તિ.
Whats-app Banking થી તમે
- બેલેન્સ ચેક
- લોન નું સ્ટેટમેન્ટ
- ચેક ની માહિતી
- છેલ્લા ૫ transaction ની માહિતી
- લોન માટે કે અન્ય અરજી
- 24*7 ઉપલબ્ધ
Chalo શરુ કરીએ:
- YES Bank
યશ બેંક એ મોટી પ્રાઈવેટ બેંક છે અને એનો Whatsapp નંબર છે અને એના પર “Hi” લખીને મોકલો એટલે તમારું વ્હાત્સપ્પ બેન્કિંગ ચાલુ….. છેને મજા ની વાત….
- HDFC Bank
HDFC Bank [Housing Development Finance Corporation] Whatsapp Services on Mobile is:
- ICICI Bank
Industrial Credit and Investment Corporation of India [ICICI Bank]
- Bank of Baroda
BOB Now Merge of Vijaya Bank and Dena Bank.
- Kotak MahindraBank
Kotak Bank PAN India Branches
- IDFC First Bank
IDFC First Bank [Infrastructure Development Finance Company] and Capital First Bank Merge name as IDFC First Bank.
- Saraswat Bank
Saraswat Bank is Co Op Bank of Maharasta .
- FinCare Bank
FinCare is Merge and New Brand [Disha Microfin and Future Financial]
- Axis Bank
Axis Bank is Also Private Sactor Bank.
- UCO Bank
UCO Bank, formerly United Commercial Bank
- CSB Bank
CSB Bank Limited, formerly Catholic Syrian Bank Limited
- AU Small Finance Bank
AU Small Finance Bank is Licence under Small Fin Bank.
- Tamil Merchantile Bank
TMB Bank
- IDBI BANK
IDBI Bank
HDFC Limited
HDFC Limited Loans
હજુ ઘણી બધી બેંક એ Whatsapp Banking ટૂંક સમય માં ચાલુ કરી રહી છે તો , અમારી સાથે જોડ્યા રહો અને આવી અવનવી માહિતી મેળવતા રહો.
જો આ માહિતી ગમે તો જરૂર થી શેર કરો અને માહિતગાર કરો.
- Groww to invest in Stocks and Direct Mutual Funds. Earn yourJoin millions of users on Groww is an best and Era investing platform …
- Invoice and Loan by GimBooksEasy Invoice Manager App Download our app Easy Invoice Manager from the Play …
- India’s Largest Full-Stack SME PlatformInstamojo is India’s simplest and largest online selling platform. its Free and We …
- Love Story: Nita-Mukesh Ambaniनीता अंबानी (Nita Ambani) और मुकेश अंबानी (Mukesh Ambani) जो अपने देश के …
- The World’s Top Online MarketplacesWorlds Ecommerce Market Place is Booming , Join and Start From Today. list …
- Top Business to Business PlatformIndia is that the second-largest populated country within the world after China, so …
Cenera BENK nu nathi?
I Will Inform when Approved By Bank