જે પણ ધંધા મા પડ્યા તે ધંધા ની ….

મહારથી ” અદાણી ” અને “અંબાણી ” જે પણ ધંધા મા પડ્યા તે ધંધા ની તો મોનોપોલી સાવ ખતમ કરી નાખી અને ભારતીય ને જબરજસ્ત ફાયદો જ કરાવ્યો છતાય નફો કરે છે તો વિચારો પહેલાં કેટલી લુંટ થતી …

Continue…

ઓનલાઇન અને ઓફલાઈન નો તફાવત

ઓનલાઇન અને ઓફલાઈન નો તફાવત ચાલો સમજીએ એક ઉદાહરણ દ્વારા સોલાર પેનલના વેપારી રાજુભાઈ એ બજાર માં થી મહેશ ભાઈ ની દુકાન માંથી  20 હજાર નું ટીવી લીધું. ટીવી ના વેપારી મહેશભાઈ એ 20 હજારનો વેપાર થતાં બજાર માંથી …

Continue…