ઓનલાઇન અને ઓફલાઈન નો તફાવત
ચાલો સમજીએ એક ઉદાહરણ દ્વારા
સોલાર પેનલના વેપારી રાજુભાઈ એ બજાર માં થી મહેશ ભાઈ ની દુકાન માંથી 20 હજાર નું ટીવી લીધું. ટીવી ના વેપારી મહેશભાઈ એ 20 હજારનો વેપાર થતાં બજાર માંથી પોતાના ઘરે પાણીની નવી મોટર, પલ્મબિંગ નો સામાન ખરીદ્યો,
જો પલ્મબિંગ ના વેપારીએ પોતાની જરૂરિયાત મુજબ સોલાર પેનલની ખરીદી કરી માટે એ જ રૂપિયો ફરતો ફરતો રાજુ ભાઈ પાસે આવ્યો. ને વેપાર થયો.
હવે પ્રશ્ન એ છે, રાજુ ભાઈએ ટીવી ઓનલાઈન ખરીદી લીધું હોત તો. એ રૂપિયા ક્યાં જાત.

ગુજરાતી છો તો દિમાગ લગાવો.
જો લોકલ માર્કેટ માં થી ખરીદી કરશો તો રૂપિયા તમારા શહેર માં ફરશે.
ઓનલાઇન પૈસા એવી જગ્યા એ જસે કે તમારી બીજી પેઢી ને પણ કામ માં નઈ આવે.
માટે સસ્તા ની લાલચ માં ના આવો. આપડી બજાર માંથી જ ખરીદી કરો.
પોતે પોતાને જ શેઠ બનાવો.
- Groww to invest in Stocks and Direct Mutual Funds. Earn yourJoin millions of users on Groww is an best and Era investing platform where users can find …
- Invoice and Loan by GimBooksEasy Invoice Manager App Download our app Easy Invoice Manager from the Play Store and start creating …
- India’s Largest Full-Stack SME PlatformInstamojo is India’s simplest and largest online selling platform. its Free and We power small, independent businesses, …
- Love Story: Nita-Mukesh Ambaniनीता अंबानी (Nita Ambani) और मुकेश अंबानी (Mukesh Ambani) जो अपने देश के सबसे अमीर कपल माना …
- The World’s Top Online MarketplacesWorlds Ecommerce Market Place is Booming , Join and Start From Today. list of Online ecommerce 2021. …