હવે MD Finance લાવ્યું છે તમારા માટે જે પુરા કરી શકે છે તમારા સપના ,અને એ પણ ખાસ આપણી સુરત ની જનતા માટે….
સુરત માં સૌ પ્રથમ Propriter and Partnership Firm/Company માં જોબ કરતા હોય અને જો તમારો પગાર બેંક માં જમા થતો હોય તો તમે અરજી કરી શકો છો.
તો ચાલો જાણીએ એની શરતો :
પગાર ઓછામાં ઓછો ૨૦,૦૦૦ થી વધુ બેંક માં જમા થતો હોવો જરૂરી. (રોકડા પગાર કે રેગ્યુંલર પગાર ના હોય તો અરજી કરવી નહિ.) અને જો તમારી કંપની CAT -D માં આવતી હોય તો પગાર 25,૦૦૦ થી વધુ .
કંપની પ્રાઇવેટ કે પાર્ટનરશીપ હોય તો પણ તમે અરજી કરી શકો. [ PF કપાતું હોવું જરૂરી]
ક્રેડીટ સ્કોર ૭૦૦ થી વધુ હોવો જરૂરી .
જો કોઈ લોન ચાલતી હોય તો એ રેગ્યુલર હપ્તા હોવા જોઈએ.
પોતાના નામ ની પ્રોપર્ટી હોવી જરૂરી [ જો તમારી કંપની CAT -D માં આવતી હોય તો ]
જરૂરી પુરાવા:
પાન કાર્ડ
આધાર કાર્ડ
પગાર સ્લીપ ૩ મહિના.
બેંક સ્ટેટમેન્ટ છેલ્લા ૬ મહિના નું [ઓનલાઈન ડાઉનલોડ કરેલું PDF ફાઈલ ]
અન્ય ફાયદા:
લોન ની રકમ 1,00,000 થી ૧૦ લાખ સુધી.
વ્યાજ દર : ૧૧ .૯૯ થી શરુ.*
Diamond માં જોબ કરતા હોય તો પાન મળવા પાત્ર.
More details Send Whatsapp Mesage on 9099008561 [Do not call send Whatsapp Message “Hi”]
શું મારે એક લોન ચાલુ હોય તો અરજી કરી શકું?
હા કરી શકો , પરંતુ તમારી આવક વધુ હોવી જોઈએ.
મારી નોકરી છે અને પગાર રોકડા / કેશ આવેછે તો લોન થાય ?
ના
લોન ની અરજી માટે online બેન્કિંગ હોવું જરૂરી?
હા , internet banking હોવું જરૂરી છે અમુક કેસ માં.
લોન માં કેટલા દિવસ લાગે ?
લોન માટે તમારા ડોક્યુમેન્ટ ને આધારે થાય . generaly ૩ થી ૫ દિવસ માં પૈસા ખાતા માં જમા થાય.
મારે રહેવાનું સુરત ની બહાર બીજા city માં છે તો લોન થાય ?
હા થાય . જેમકે અમદાવાદ , રાજકોટ ,બરોડા, વાપી , જામનગર વગેરે સીટી માં થાય છે .
લોન ની અરજી માટે બેંક માં જવું જરૂરી ?
ના , process બધી online હોય છે જેથી તમારે બેંક પર જવાની જરૂર રહેતી નથી.
જો લોન નું settlement કરેલ હોય તો થાય ?
ના
- Groww to invest in Stocks and Direct Mutual Funds. Earn yourJoin millions of users on Groww is an best and Era investing platform where users can find the best mutual …
- Invoice and Loan by GimBooksEasy Invoice Manager App Download our app Easy Invoice Manager from the Play Store and start creating and sharing Invoices, …
- India’s Largest Full-Stack SME PlatformInstamojo is India’s simplest and largest online selling platform. its Free and We power small, independent businesses, MSMEs & startups …
- Love Story: Nita-Mukesh Ambaniनीता अंबानी (Nita Ambani) और मुकेश अंबानी (Mukesh Ambani) जो अपने देश के सबसे अमीर कपल माना जाता हैं। देश …
- The World’s Top Online MarketplacesWorlds Ecommerce Market Place is Booming , Join and Start From Today. list of Online ecommerce 2021. # Name Region/Country …
- Top Business to Business PlatformIndia is that the second-largest populated country within the world after China, so tons of hidden potential wholesale opportunities are …