ઓનલાઇન લોન Diamond Salaried | Whatsapp Par

સુરત સોનાની મુરત એ કહેવત સાચી છે.

મિત્રો જો આ તમને આર્ટીકલ સારો લાગે તો જરૂર થી શેર કરજો

સુરત થી બે શહેર વિશે જાણીતું છે એક છે તે હીરા અને બીજી લીરા એટલે ટેક્ષટાઈલ.
હીરા એટલે ડાયમંડ અને બીજું ટેક્સટાઇલ સૌથી મોટું માર્કેટ છે સુરત છે જે ભારતમાં લગભગ 70% કાપડ પૂરું પાડે છે અને હીરા ની વાત કરો તો હીરા નું 90 ટકા પોલીશેડ ફક્ત સુરતમાં થાય છે.

md financial galaxy loan in india (18)

સુરતમાં સૌથી વધુ ડાયમંડ ના કારીગર રહેતા હોય તો એ રહ્યો છે મહિધરપુરા ,કતારગામ પુણાગામ અને વરાછા.
હીરાના કારીગરો ને ધન્યવાદ આપવા પડે કેમ કે એ લોકો સવારના ૭ વાગ્યાથી સાંજે સાત વાગે છૂટે છે આખો દિવસ કામ કરે છે પણ એને ઘણીવાર પ્રોબ્લેમ આવતા હોય છે.
જેમ કે કોઈ એવું કામ કાજ હોય જેમકે બેંકનું છે તેમજ સરકારી કામકાજ છે તો તેમાં તો પ્રોબ્લેમ આવતા હોય છે જેમ કે ઓફિસ નો ટાઈમ ૧૦થી ૪ સુધી હોય છે બેંકનો ટાઈમ પણ 10થી 4 સુધીનો હોય છે
જો તેને કોઈપણ કામકાજ હોય કે તો એના માટે તો રજા પાડવી પડે છે કે રજા પાડવી હીરામાં એટલે તો રાજકારણ માં બીલ પાસ કરવું.

એટલે જ હીરાના કારીગરો માટે ટાઈમ ના હોય તો એ લોકો માટે લોન સર્વિસ Whatsapp પર મેસેજ કરીને પણ કરીએ કે છે એના માટેની વધુ જાણકારી નીચે મુજબ છે .

તો જો ખાતામાં પગાર આવતો હોય તો અને ખાતામાં ના આવતી હોય એટલે કે રોકડા આવતા હોય તો આ બેયના ઓપ્શન છે
ફાયદાની વાત કરું તો કોઈ એડવાન્સ ફી નથી આપવાની અને જ્યારે લોન પાસ થાય ત્યારે તમારે પૈસા ચૂકવવાના રહેશે બીજી વાત કે તમારે ડોક્યુમેન્ટ આપવાના નથી ફક્ત online Whatsapp કરવાના છે
શરતોની વાત કરું તો
બેંક નું સ્ટેટમેન્ટ છે એ પીડીએફ ફાઈલ PDF File જે ઓનલાઇન ડાઉનલોડ થાય છે એ મોકલવાનું રહેશે [ફોટા પાડીને નહિ].

Loan App: Best Instant Personal Loan Apps in India,
Instant Personal Loan

ડોક્યુમેન્ટ મા પાનકાર્ડ ,આધારકાર્ડ ,તમારો મોબાઈલ નંબર છે આધાર કાર્ડ લીંક હોય તે ,પાનકાર્ડ અને ઇમેલ આઇડી જો ઘર પોતાનું હોય તો અથવા લાઇટ બિલ મળતું હોય તો લાઈટ બિલ ની ફોટો કોપી મોકલવાની [આધાર કાર્ડ માં એડ્રેસ આવતું હોય તો બીલ ની જરૂર નહિ].

Whatsapp Apply Whatsapp Nomber for Bank

તમે ઘણી બધી જગ્યાએ લોન એપ્લિકેશન કરેલી હોય તો અરજી કરવી નહીં અને વધુ ઇન્કવાયરી હોયતો લોન પાસ થવાના ચાન્સ બહુ ઓછા છે તો અરજી કરવી નહીં

હવે વાત કરું વ્યાજ દરની તો વ્યાજ દર બધી જ બેંક માં બેંક ના નિયમો પ્રમાણે અલગ અલગ હોય છે વ્યાજ દર વાર્ષિક ૧૨ ટકાથી લઈને ૨૮ ટકા સુધીના હોય છે એ પણ વાર્ષિક હોય છે એનો મતલબ કે તમને એક ટકાથી લઈને ૧૯ ટકા સુધીના વ્યાજદર હોય છે એ તમારા income પર ડોકયુમેન્ટ પર આધાર રાખે છે.

અને જો તમારી કોઈ લોન ચાલતી હોય અને એમાં પણ હપ્તા બાકી કે લેટ/ મોડા ભર્યા હોય તો અરજી કરવી નહિ.

એક બીજી વાત તમને કહી દઉં કે આજકાલ બહુ ફ્રોડ થતા હોય છે કે તમારી લોન માટે પાંચ ટકા માં થઇ છે એ વાત તદ્દન ખોટી છે કે કોઈ પણ બેંક ૧૦ ટકાની નીચે કોઈ પણ બેંક પર્સનલ લોન આપતુ નથી તો તમને જે પાંચ ટકા/ છ ટકા લોન આપે તે તદન ફ્રોડ છે અને અને તે તમને પ્રોસેસ્સિંગ માટે એકાઉન્ટમાં પૈસા જમા કરવાનું કહેશે તો કરવા નહિ. એવું કઈ જે કઈ રીતે કરવું નહીં કોઈ પણ બેંક લોન પ્રોસેસ માટે એડવાન્સ પૈસા લેતી નથી પણ હા ચેક લઈ શકે છે .
તમને જણાવી દઉં કે બેંક જે લોન આપે છે એમાંથી જ પ્રોસેસિંગ ફી અને બેંક નો ખર્ચો કાપીને તમારા એકાઉન્ટમાં જમા કરે છે તો તમારે કોઈ રૂપિયા આપવાનો રહેતો નથી.છે એટલે કોઈ એડવાન્સ રોકડા જમા કરવાનું કેય તો કરવા નહિ.

અરજી કરવા માટે ડોક્યુમેન્ટ Whatsapp કરવાના રહેશે અને જે whatsapp પર તમે ડોક્યુમેન્ટ મોકલો છો એ જ Whatsapp પર તમને તમારી પાસેથી ઓટીપી માંગે તો તોજ ઓટીપી શેર કરવાનું રહેશે અન્યથા તેનું નામ કે અમારું કોઈ નામ લઈને કે મોબાઈલ નંબર દઈને તમને ઓટીપી માંગે તો ઓટીપી આપવો નહીં નહીંતર ફ્રોડ થવાના ચાન્સીસ વધારે છે.

અને ઘણીવાર એવું હોય છે કે પગાર બેંકમાં ના આવતો હોય ને રોકડો આવતો હોય તો એને માટે ઓનલાઇન એપ્લિકેશન છે જે એપ્લિકેશન છે એની લીંક તમને Whatsapp પર છીએ જેમાં તમે કરી શકશો -પણ અગત્યની વાત એ છે કે કોઇપણ એપ્લિકેશન કે કોઈપણ કંપનીમાંથી ફોન આવે અને એમ કહે કે તમારે આટલા રૂપિયા પ્રોસેસ ફી માટે ભરવાના છે પછી તમારી લોન પાસ થશે અને પછી ખાતામાં આવશે તો એ ખોટી વાત છે , એટલે એવું કરવું નહીં .તમને જણાવી દઉં કે બેંક જે પૈસા કે લોન આપે છે તમને એમાંથી જ પ્રોસેસિંગ ફી અને બીજો બેંક નો ખર્ચો કાપીને તમારા એકાઉન્ટમાં જમા કરે છે તો તમારે કોઈ પહેલાં રૂપિયા આપવાનો રહેતો નથી.

Loan on Whatsapp
Digital Loan Application

દોસ્તો જો આ માહિતી તમને સારી લાગે તો આપણા જ ભાઈઓ મિત્રો ને જણાવો જેથી તેને પૈસાની જરૂર હોય તો ખોટા દબાણ માં આવીને ખોટા પગલાના ભરે તો એના માંથી બહાર અવિશકે અને કોઈ એક રસ્તો ખુલી જાય તો એનું કામ થઈ જાય.

જો માહિતી ગમે તો જરૂર શેર કરો.


Leave a Comment