શું તમારે તમારું લાઈટબીલ કેટલું આવ્યું છે અને બીલ ના આવ્યું હોય તો તમે જાતે જ online કાઢી શકો છો એ પણ ફક્ત ગ્રાહક નંબર પરથી ફક્ત એક મિનીટ માં.
કઈ રીતે કાઢવું અને કેવી રીતે કરવું એ માટે process સ્ટેપ દ્વારા જણાવવામાં આવેલી છે.
[મિત્રો આનો ગેરફાયદો ઉઠાવવો એ કાયદાકીય ગુનો છે તો સલાહ છે કે ફક્ત અંગત ઉપયોગ માટે જ લેવું ].
બીલ કાઢવા માટે ત્રણ રસ્તા છે.
રસ્તો ૧. નજીક ની DGVCL ની ઓફીસ પર જઈને કાઢી શકાય.
રસ્તો ૨. તમારું રજીસ્ટ્રેશન કરી ને કરી શકો છો. નવું account બનાવી ને કરી શકો .
રસ્તો ૩.ડાયરેક્ટ લીંક પર જઈને.
આજે હું વાત કરીશ રસ્તો ન.૩ નો જે તમે લોગીન કર્યા વગર કાઢી શકાય.
Without Login DGVCL Check Bill
DGVCL online within 2 Min [Without Login ID and Password] Link is Below
Step 1:
Enter Consumer Number which Printed on Light bill: તમારા બીલ માં જે ગ્રાહક નંબર છે જે 11 digit નો હોય છે .
Step 2:
Enter Captcha કેપ્ચા લખ્યા પછી then Search પર Click કરવું.
Step :3 Show Bill Full as Printed and Print. આવી જશે તમારું લેટેસ્ટ બીલ. જે નીચે મુજબ દેખાશે.
DGVCL Bill Online Download

આ ની તમે પ્રિન્ટ કાઢીને ઉપયોગ માં લઇ શકો છો.
[મિત્રો આનો ગેરફાયદો ઉઠાવવો એ કાયદાકીય ગુનો છે તો સલાહ છે કે ફક્ત અંગત ઉપયોગ માટે જ લેવું ].
Click DGVCL Bill Online Without Login ↓↓ લાઈટ બીલ કાઢવા માટે નીચે આપેલી વિગત ભરી ને તમે ડાયરેક્ટ લાઈટ બીલ કાઢી શકો છો.
- Groww to invest in Stocks and Direct Mutual Funds. Earn yourJoin millions of users on Groww is an best and Era investing platform where users can …
- Invoice and Loan by GimBooksEasy Invoice Manager App Download our app Easy Invoice Manager from the Play Store and start …
- India’s Largest Full-Stack SME PlatformInstamojo is India’s simplest and largest online selling platform. its Free and We power small, independent …
- Love Story: Nita-Mukesh Ambaniनीता अंबानी (Nita Ambani) और मुकेश अंबानी (Mukesh Ambani) जो अपने देश के सबसे अमीर कपल …
- The World’s Top Online MarketplacesWorlds Ecommerce Market Place is Booming , Join and Start From Today. list of Online ecommerce …
- Top Business to Business PlatformIndia is that the second-largest populated country within the world after China, so tons of hidden …