મીથીલીન બ્લુ (Methylene Blue) કોરોનાનો રામબાણ ઈલાજ
હાલ પુરા દેશમાં જ નહિં દુનિયાભરમાં અસંખ્ય લોકો કોરોના મહામારીથી જીવ ગુમાવી રહ્યા છે અને લાખો લોકો કોરોનાથી પીડિત છે. ભારતમાં તેની કોઈ વેક્સીન હજુ ઉપલબ્ધ નથી ત્યારે ભાવનગરના એક તબીબ કોરોનાનો ખાતમો કરતી દવા હોવાનો દાવો કરી …